Jitesh Donga - North Pole

Jitesh Donga - North Pole

9,99 €

ગુજરાતી ભાષાની અભૂતપૂર્વ નવલકથા એટલે નોર્થપોલ. વર્ષ ૨૦૧૬માં પ્રકાશિત થયેલી અને માત્ર બે જ વર્ષમાં ૪૦૦૦થી પણ વધુ નકલ વેચાયેલી આ નવલકથા એક એવા એન્જીનીયરીંગ ભણતા યુવાન પર છે જેને પોતાનું ગમતું કામ કરવું છે; પરંતુ ખબર નથી. જીંદગીને નીચોવીને જીવવી છે પરંતુ ખબર નથી કે કેમ? ગોપાલ પટેલ નામનો...

Direkt bei Thalia AT bestellen

Produktbeschreibung

ગુજરાતી ભાષાની અભૂતપૂર્વ નવલકથા એટલે નોર્થપોલ. વર્ષ ૨૦૧૬માં પ્રકાશિત થયેલી અને માત્ર બે જ વર્ષમાં ૪૦૦૦થી પણ વધુ નકલ વેચાયેલી આ નવલકથા એક એવા એન્જીનીયરીંગ ભણતા યુવાન પર છે જેને પોતાનું ગમતું કામ કરવું છે; પરંતુ ખબર નથી. જીંદગીને નીચોવીને જીવવી છે પરંતુ ખબર નથી કે કેમ? ગોપાલ પટેલ નામનો એ યુવાન પોતાની આત્મખોજ માટે ગાંડો થાય છે. એના જીવનમાં એવી ઘટનાઓ થાય છે; એવા પાત્રો આવે છે કે નવલકથાને અંતે વાચક મૂંગો થઇ જાય છે. આ એ નવલકથા છે જેણે ગુજરાતી યુવાવર્ગને ફરીથી ગુજરાતી નવલકથાઓ વાંચતો કર્યો છે. આ નવલકથાના એક-એક પાત્રો વાંચકોના મનમાં અમર બન્યા છે. કેટલાયે વાંચકોના જીવન સુધાર્યા છે. કેટલાયે લોકોને દિશા મળી છે. આ વાર્તા એમને પોતાની વાર્તા લાગી છે. પોતાના પ્રિયજનોને ગીફ્ટમાં આપવા માટેની સર્વશ્રેષ્ઠ કૃતિ એટલે નોર્થપોલ. આ પુસ્તક શીખવે છે કે જીંદગી કેમ જીવવી? કેવો મિજાજ અને રોમાંચ હોવો જોઈએ આ નાનકડી જીંદગીને જીવવામાં? ગોપાલ પટેલની આ અદ્ભુત સફર વાંચવી જ રહી. This Novel is the second Novel of author Jitesh Donga. First novel Vishwamanav is bestseller Gujarati Language Novel.
Marke Storyside IN
EAN 9789354340215
ISBN 978-93-5434-021-5

...

19,99 €

George Orwell - Farm der Tiere
...

10,89 €

Johann Wolfgang von Goethe - Faust...
...

4,99 €

Sergio Torres Arzayús - El universo....
...

9,99 €

Andreu Martin Farrero - Tres deseos
...

19,99 €

Pilar Pascual Echalecu - Mundo Sueño...

Beratungskontakt

contact-lady

Vereinbaren Sie ein kostenloses Erstgespräch. Wir beraten Sie gerne!



Kategorien